જૂનાગઢ ડો. સુભાષ યુનિવર્સિટીમાં બી ફોર્મ ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

  • August 07, 2024 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢની ડો સુભાષ યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ ફાર્મસી દ્વારા  બેચલર ઓફ ફાર્મસીના નવા પ્રવેશ મેળવેલ વિર્દ્યાીઓ માટે ઓરીએન્ટેસન પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જુનાગઢ એલસીબી પીઆઇ જતીન પટેલ, ખાસ ઉપસ્તિ રહી વિર્દ્યાીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત ગ્રેજ્યુએટ ફાર્મસી એપટીટ્યુડ ટેસ્ટ માં ઉત્તીર્ણ યેલા વિર્દ્યાીઓને  અને રાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં ગૌરવ વધારનાર ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આઇઆઇટી હૈદરાબાદ દ્વારા યોજાયેલ મેક ઇન્ટર્ન ચેમ્પિયનશિપના વિજેતાઓને પણ સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કોઓર્ડીનેટર હિરલ પોપાણીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. વિર્દ્યાીઓને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમ યોજવા બદલ સંસના પ્રમુખ જવાહરભાઈ ચાવડા, યુનિવર્સિટીના પ્રમુખ રાજ ચાવડા, તેમજ ડો દીપક પટેલ સહિતનાએ શુભેચ્છા પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application