રાણાકંડોરણા ગામે જનતા તાવડાનું બ્રહ્મસમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે.
રાણાકંડોરણા ના બ્રહ્મસમાજ દ્વારા આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બ્રહ્મસમાજ ના યુવા આગેવાનો દ્વારા આ અસહ્ય મોંઘવારીમાં નાના તથા મજુર વર્ગને પરવડે તેવા, ન નફો ન નુકશાનના હીસાબે ફરસાણ તથા મીઠાઈઓ ચોખા ઘીથી બનાવી બિલકુલ વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવશે. તો આ ચોખ્ખું અને શુદ્ધ ફરસાણ તથા મીઠાઈઓ લેવા માટે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તા.૨૧-૮ થી ૨૫-૮ સુધી બ્રહ્મસમાજ પાસે જનતા તાવડો ખુલ્લો મૂકેલ છે.તો આજુબાજુના વિસ્તારના લોકોને વ્યાજબી ભાવે ફરસાણ તથા મીઠાઈઓ લેવા આગ્રહ કરવામાં આવે છે.
તો આ બ્રહ્મસમાજ દ્વારા આયોજિત જનતા તાવડાને સફળ બનાવવા બ્રહ્મસમાજના યુવા આગેવાનો.વિજયભાઇ રાજ્યગુ, વિશાલભાઇ જોષી , (એડવોકેટ) તથા કાયમી ધોરણે બ્રહ્મસમાજમા બ્રહ્મ ચોર્યાસી ની રસોઈ કરતા યુવા કંદોઈ પરેશભાઈ જોષી દ્વારા તનતોડ મહેનત કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMટીપીઓના ટેબલ ઉપર પેન્ડિંગ ફાઇલોના ઢગલાઓ વચ્ચે ચાર્જ સંભાળતા સુમરા
February 24, 2025 03:05 PMચોરી કરેલ બાઈક અને સ્કૂટર સાથે અગાઉ મારામારીમાં સંડોવાયેલા બે ઝડપાયા
February 24, 2025 03:04 PMજબલપુરમાં બે અલગ અલગ અકસ્માતમાં ૮ ના મોત: મહાકુંભથી પરત ફરી રહ્યા હતા
February 24, 2025 03:03 PMસમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ: વડાપ્રધાન મોદી
February 24, 2025 03:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech