ભારતીય કોસ્ટ ગાર્ડે વાડીનાર નજીક યોજી પ્રાદેશિક સ્તરની શોધ અને બચાવ કવાયત

  • March 07, 2025 05:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રીય દરિયાઈ શોધ અને બચાવ બોર્ડના સભ્યો, ઓઇલ હેન્ડલિંગ એજન્સીઓ અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત."પ્રાદેશિક સહયોગ અને તકનીકી સંકલન દ્વારા શોધ અને બચાવ પ્રતિસાદને સમન્વયિત કરવો" હતી કવાયતની મુખ્ય થીમ. સમુદ્રમાં સામૂહિક બચાવ કામગીરીનું કરાયું.



જીવંત પ્રદર્શન.સામૂહિક સ્થળાંતર, ટ્રાયજ અને તાત્કાલિક તબીબી સારવાર હતી.



ક​​​​​​​વાયતના મુખ્ય ઘટકો.કવાયતનો હેતુ દરિયાઈ શોધ અને બચાવ કામગીરી માટેની તૈયારી અને અસરકારકતા ચકાસવાનો હતો.



બે દિવસની કવાયતમાં ટેબલ ટોપ કવાયત અને દરિયાઈ કવાયતનો સમાવેશ થયો.ભારતીય કોસ્ટ ગાર્ડ રાષ્ટ્રના દરિયાઈ હિતોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. "અમે સુરક્ષિત" ના સૂત્રને સમર્થન આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application