આજે દરેક વ્યક્તિ પૈસા કમાવવા માંગે છે. પણ જો ફક્ત બેઠા રહીને લાખો રૂપિયા કમાવવાની તક મળે તો શું કરશો? હા પાડશો કે ના? 8 કલાક બેસીને કરોડપતિ બની શકો છો. બેંગલુરુમાં એક કંપનીએ 'સિટ ગેમ' સાથે 'આઉટ ઓફ હાઉસ' ઝુંબેશ શરૂ કરી છે. શહેરમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. બસ અને વાન 'સીટ ગેમ' ના બેનરો સાથે ફરતા હોય છે. તેમની ટેગલાઇન છે, "અમે આ વાનની પાછળ પૈસા ખર્ચ્યા છે જેથી તમે તેમાં બેસીને લાખ રૂપિયા કમાઈ શકો."
જો સતત 8 કલાક ખુરશી પર બેસી શકો છો, તો 1 લાખ રૂપિયા આપવામાં આવશે. સ્લીપ અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ સ્લીપીહેડે આ વિચાર સાથે 'સીટ ગેમ્સ' નામની એક અનોખી સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ સ્પર્ધા 5 એપ્રિલે બેંગલુરુમાં સ્લીપીહેડ્સ કરમંગલા સ્ટોર ખાતે યોજાશે. સ્પર્ધકો ખુરશીઓ પર પગ વાળીને બેસશે પરંતુ શરત એ છે કે તેમણે ઉભા થયા વિના સતત 8 કલાક બેસવું પડશે. આમ કરવાથી તેમને કરોડપતિ બનવાની તક મળશે.
જ્યારે મિત્રો સાથે વાત કરતા હોય ત્યારે ખ્યાલ પણ નથી આવતો કે સમય કેવી રીતે પસાર થઈ જાય છે. સ્લીપીહેડે આ વિચારને તેમની સ્પર્ધામાં સામેલ કર્યો છે. આ સ્પર્ધા લોકપ્રિય કન્ટેન્ટ સર્જક @bekarobar દ્વારા આયોજિત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMદ્વારકાના ખેડૂતોને સહાય માટેની અરજીઓના ડ્રો બાદ પૂર્વમંજુરી
May 20, 2025 11:53 AMદ્વારકા: બોર્ડમાં ઉતીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોનું કરાશે સન્માન
May 20, 2025 11:50 AMરાજકોટ યાર્ડમાં બિયારણની ખરીદી શરૂ થતાં મગફળીના ભાવમાં વધારો, જાણો એક મણનો ભાવ
May 20, 2025 11:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech