ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતીય ટીમ આ શ્રેણી પહેલાથી જ 3-1થી જીતી ચૂકી છે.
ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. હાલમાં, ભારતીય ટીમે 1 વિકેટ ગુમાવ્યા બાદ 90 થી વધુ રન બનાવ્યા છે. અભિષેક શર્માએ 17 બોલમાં ઝડપી અડધી સદી ફટકારી. આ દરમિયાન તેણે 5 છગ્ગા ફટકાર્યા. અભિષેક સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો છે.
૧૨ બોલ - યુવરાજ સિંહ Vs ઈંગ્લેન્ડ, ડર્બન ૨૦૦૭
૧૬ બોલ - અભિષેક શર્મા Vs ઇંગ્લેન્ડ, વાનખેડે ૨૦૨૫
૧૮ બોલ - કેએલ રાહુલ Vs સ્કોટલેન્ડ, દુબઈ ૨૦૨૧
૧૮ બોલ - સૂર્યકુમાર યાદવ Vs દક્ષિણ આફ્રિકા, ગુવાહાટી ૨૦૨૨
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech