આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ આજે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 2 વિકેટથી હરાવ્યું હતું.
આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ આજે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 2 વિકેટથી હરાવ્યું હતું. ભારતે અંડર-19 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલ મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સતત પાંચમી વખત હતું જ્યારે ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ હતી.
ભારતે અંડર-19 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલ મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સતત પાંચમી વખત હતું જ્યારે ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ હતી.
સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 244 રન બનાવ્યા હતા જેમાં વિકેટકીપર લુઆન ડ્રાય પ્રિટોરિયસે 76 રન બનાવ્યા હતા. તેના સિવાય રિચર્ડે 64 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 7 બોલ બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતની અંડર-19 ટીમે આ મેચ 2 વિકેટથી જીતી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech