ધ્રોલના ખેંગારકાની ગ્રામ પંચાયત બિલ્ડીંગનું લોકાર્પણ

  • December 18, 2024 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામે તા,૧૬/૧૨/૨૪ના રોજ ૧૪,લાખ ના ખર્ચે,નવ નિર્માણ પામેલ ગ્રામ પંચાયત બિલ્ડીંગનું લોકાર્પણધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના વરદ્ હસ્તે કરેલ, આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયત સદસ્ય પણ લખધિરસિહ જાડેજા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય જયંતીભાઈ કગથરા અને પોલુભા જાડેજા મહેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત, કારોબારી સભ્યપતિ વિજયભાઈ કસુન્દા, ઉપપ્રમુખ પતિ બીજરાજસિહ જાડેજા, ,તેમજ કાર્યકરો ,વિનોદ વરણ, મહેશભાઈ ચિખલી, હિતેશભાઈ ભોજાણી,કિપાલસિહજાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઈ સંધાણી , તાલુકા પંચાયત  એ.ટી.ડી.ઓ ગોહિલભાઈ, ગામ પંચાયત તલાટી મંત્રી દિશિતાબેન પારેખ, વહિવટદાર ભરતસિંહ જાડેજા અને તાલુકા પંચાયતના કર્મચારીઓ અને ગામજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application