આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્રારા ૪૦૦થી વધુ બેઠકો જીતવાના લયાંક સાથે આગળ વધી રહ્યા છે તેના ભાગરૂપે આજે ગુજરાતની ૨૬ –૨૬ લોકસભા બેઠકોના ભાજપ કાર્યાલય ખુલ્લ ા મુકવામાં આવ્યા હતા.ભાજપના અધ્યક્ષ જે.પી નડ્ડા આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે છે આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગર લોકસભા કાર્યાલય નું ઉદઘાટન કર્યુ હતુ યારે બાકીની ૨૫ લોકસભા કાર્યાલયનું ઉદઘાટન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે વચ્ર્યુઅલ કરવામાં આવ્યા હતા.
અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિા પૂરો થતાં જ શાસક પક્ષ ભાજપ દ્રારા લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તૈયારીઓને તેજ કરી દેવામાં આવી છે. ભાજપના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જે. પી. નડા આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવયા છે. આજે સવારે ૧૧ વાગે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના કાર્યાલયને ખુલ્લી મુકી હતી બપોરે ૩.૩૦ વાગે કર્ણાવતી કલબ ખાતે ડોકટર સેલના કાર્યકરો સાથે સંવાદનુ આયોજન કરવામા આવયુ હતું.
માર્ચના બીજા સાહ સુધીમાં કેન્દ્રીય ચૂંટણી પચં દ્રારા લોકસભા ચૂંટણી ૨૦૨૪ની ચુટણીની જાહેરાત થાય તેવી શકયતા છે. ભાજપે ચૂંટણી પ્રચાર અને વ્યવસ્થાની તૈયારીઓ શ કરી દીધી છે અને હવે ચૂંટણી પ્રચાર કાર્યાલયો ખોલવામાં આવી રહ્યા છે. આજે સવારે ૧૧ વાગે રાષ્ટ્ર્રીય અધ્યક્ષ સવારે જલસા પાર્ટી પ્લોટ થલતેજ ખાતે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ભાજપ પક્ષના કાર્યાલયને ખુલ્લ ુ મુકયુ હતુ. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા.
આ સાથે જ ૨૫ લોકસભા મત વિસ્તારના કાર્યાલયનું પણ વચ્ર્યુઅલ માધ્યમથી ખુલલા મુકવામા આવયા હતા.અત્રે નોંધવું જરી છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ ગઈકાલ મોડી સાંજે ગુજરાતની બે દિવસની મુલાકાત આવે પહોંચ્યા હતા.જેમાં આજે તેઓ આંતરરાષ્ટ્ર્રીય ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલનમાં સંબોધન કયુ હતું અને બપોરે બે વાગ્યે ભાવનગરના સોનગઢ ખાતે દિગંબર જૈન મંદિર ના કાર્યક્રમો ભાગ લેવા ગાંધીનગરથી હેલિકોપ્ટર મારફતે રવાના થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુનિવર્સિટી ઓફ લંડનની સાથે કામ કરશે એઈમ્સ અને આઈઆઈટી દિલ્હ
November 23, 2024 11:01 AMદ્વારકા જિલ્લામાં તા. 14 ડિસેમ્બરના રોજ લોક અદાલત
November 23, 2024 11:00 AMટ્રમ્પની જીત ઈલોન મસ્કને ફળી નેટવર્થમાં ૭૦ બિલિયનનો જમ્
November 23, 2024 11:00 AMપાદરી નહિં પણ એઆઈથી હવે ૧૦૦ ભાષાઓમાં સાંભળી શકશે જીસસ
November 23, 2024 10:59 AMઓખામાં બેંકમાં કામ અર્થે ગયેલા વૃદ્ધનું મૂર્છિત અવસ્થામાં મૃત્યુ
November 23, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech