એલસીબીમાં ફરજ બજાવતા શક્તિસિંહ લખધીરસિંહ ઝાલાએ આરોપીઓ ગોડાઉન સંચાલક મનીષ હરિભાઈ ઝાલાવાડિયા રહે રવાપર રોડ વૃંદાવન સોસાયટી, વૃંદાવન પેલેસ મોરબી, ટ્રક ટીએસ ૦૬ યુબી ૭૭૮૯ ના ચાલક સરફરાજ રબ્બાની સૈયદ રહે મહારાષ્ટ્ર, ટ્રક ટીએસ ૦૬ યુબી ૭૭૮૯ ના ક્લીનર મહમદ અબ્દુલ રહીમ હમદઅબ્દુલ રહેમાન રહે હૈદરાબાદ (તેલંગાણા), ગોડાઉન ભાડે રાખી માલ મંગાવનાર રવિકુમાર મહિપત કંડિયા રહે જેતપર તા. મોરબી, માલ મોકલનાર સાજેદા ટાઈલ્સ વાળા મસુદ આલમ રહે ત્રિપુરા અને મોબાઈલ નંબર ૮૧૪૫૮ ૮૩૨૭૬ નો વપરાશ કરનાર ત્રિપુરાનો રહેવાસી માલ મોકલનાર એમ છ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
રંગપર નજીક આવેલ નામના ગોડાઉનમાંથી પોલીસે કફ સીરપનો જથ્થો ૯૦ હજાર બોટલ કીમત રૂ ૧,૮૪,૯૩,૨૦૦ ચોખાની કુલ બોરીઓ નંગ ૬૩૦ વજન કિલો ૧૫૭૫૦ કિલો કીમત રૂ ૪,૪૧,૦૦૦ ટ્રક ટીએસ ૦૬ યુબી ૭૭૮૯ કીમત રૂ ૧૫ લાખ, ૩ મોબાઈલ કીમત રૂ ૧૫ હજાર અને રોકડ રૂ ૭ હજાર સહીત કુલ રૂ ૨,૦૪,૫૬,૨૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી મનીષ હરિભાઈ ઝાલાવાડિયા તેમજ ટ્રક ચાલક અને ટ્રક ક્લીનરને ઝડપી લીધા હતા તો ગોડાઉન ભાડે રાખી માલ મંગાવનાર રવિકુમાર મહિપત કંડિયા, ત્રિપુરાથી માલ મોકલનાર સાજેદા ટાઈલ્સ વાળા મસુદ આલમ અને મોબાઈલનો વપરાશ કરનાર એમ ત્રણ ઈસમો ફરાર હોય જેથી એ ડીવીઝન પોલીસ ટીમે વધુ તપાસ ચલાવી હતી અને અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવતા મુખ્ય આરોપી રવિ મહિપત કંડિયાને ઝડપી લેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech