ઉનાના ગરાળ ગામે રહેતા શખ્સે એ જ ગામની યુવતીને લગ્ન કરવાની લાલચે ડરાવી ધમકાવી આશરે ત્રણેક વર્ષી પોતાના ઘરે જઇ યુવતીની મરજી વિરુદ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. અને કોઈને કહીશ તો જાની મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવતીએ ઉના પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હા ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સંજય શામજી બાંભણીયા ગરાળ ગામે રહેતો હોય એ જ ગામમાં રહેતી યુવતીને આ શખ્સે લગ્ન કરવાની લાલચ આપી હતી. અને આ શખ્શ રાત્રિનાં અવાર નવાર યુવતીના ઘરે પહોચી જઈ યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. અને ભોગ બનનારને દોઢેક માસનો ગર્ભ પણ રહેલ હોવાની શંકા ફરિયાદમાં ઉલ્લ ેખ કરેલ છે. આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનારે તેના પિતાને જાણ કરતા ઉના પોલીસમાં નરાધમ શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે શખ્સને ઝડપી પાડવા તપાસ હા ધરી આગળની વધુ કાર્યવાહી હા ધરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech