ગીર સોમના એસઓજી પોલીસ દ્વારા કોડીનારના વેળવા ગામે તા ગીરગઢડા ટાઉનમાં તા ઉના પટેલ સોસા. એમ અલગ અલગ સ્ળેી બનાવટી તા ભેળસેળયુક્ત માખણ (બટર)નો કુલ ૧૨ કિલો જથ્ો પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હા ધરી હતી. એસઓજી પો. ઈનસ. જે.એન.ગઢવીના માર્ગદર્શન મુજબ સ્ટાફ દ્વારા કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પો. હેડ કોન્સ. ગોપાલસિંહ મોરી તા પો. કોન્સ. મેહુલસિંહ પરમારની સંયુકત બાતમી હકીકત આધારે કોડીનાર વિસ્તારના વેળવા ગામે નવાપરા વિસ્તારમાં તા ગીરગઢડા ટાઉન વિસ્તારમાં આવેલ શ્રીજી ડેરી ફાર્મ નામની દુકાનમાં તા ઉના પટેલ સોસોા. મનીષભાઈ જોબનપુત્રાના રહેણાંક મકાનમાંી એમ અલગ અલગ વિસ્તારમાં રેડ કરી ત્રણ ધર્ંધાીને પકડી પાડી બનાવટી તા ભેળસેળયુકત માખતના ૧૨૧ કિલો જથ્ા સો ઝડપી લેવયા છે. જેમાં કોડીનારના વેળવા ગામે પુજા ભીખાભાઈ રાઠોડ, ગીરગઢડા ટાઉન વિસ્તારના મીુન નવીનભાઈ જોબનપુત્રા (રહે.ઉના) અને ઉના પટેલ સોસાયટી વિસ્તારમાંી મનીસ નવીનભાઈ જોબનપુત્રાને ભેળસેળવાળું માખણ, પ્લાસ્ટિક કેરબા વગેરે કુલ ૩૩૧૦૦ના મદામાલ સો ઝડપી લીધા છે. આ કામગીરીમાં એએસઆઈ દેવદાનભાઈ કુંભરવાડીયા, પો.હેડ કોન્સ. ગોપાલસિંહ મોરી, મેહુલસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ ગોહીલ, મહાવીરસિંહ જાડેજા, રણજીતસિંહચાવડા, ડ્રા.હેડ કોન્સ. પ્રકાશભાઈ સોલંકી તા ફુડ એન્ડ સેફ્ટી અધિ. ગીરસોમના કામગીરીમાં મદદ કરનાર અધિકારી, કર્મચારીઓ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ખારવા સમાજનો નગારે ઘા, ૨૬ ડિસેમ્બરે ગુજરાત બંધ
December 23, 2024 02:23 PMએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech