નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત સ્વચ્છતા જાળવવા સાથે હોમ કમ્પોસ્ટિંગ અંગે પણ શહેરીજનોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.પોરબંદર-છાંયા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વિવિધ સોસાયટીની મહિલાઓને કિચન વેસ્ટમાંથી ઘરે જ ક્મ્પોસ્ટ ખાતર બનાવવા અંગે લાઈવ ડેમો આપવામાં આવ્યો હતો.સૌ હોમ કમ્પોસ્ટિંગ શરુ કરી ગ્રીન અને ક્લીન ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સહભાગી બનવા જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેંકની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ
November 15, 2024 04:57 PMદિલ્હીની સરકારી ઓફિસોનો સમય બદલાયો, સીએમ આતિષીએ લીધો નિર્ણય
November 15, 2024 04:40 PMપ્રભાસ પાટણ સોમનાથ ગૌશાળાને ખાલી કરાવવા નગરપાલિકા પહોંચી
November 15, 2024 04:10 PMPM મોદીના વિમાનમાં સર્જાઈ ટેકનિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર રોકાયું
November 15, 2024 04:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech