જૂનાગઢમાં મહિલાની છેડતી બાબતે ટપારતા લુખ્ખાઓનો હુમલો

  • October 02, 2024 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં ચિતાખાના ચોકમાં છેડતી મામલે મહિલાએ ટપારતા લુખ્ખાઓએ હત્પમલો કર્યાનો બનાવ સામે આવ્યો હતો.  જૂનાગઢમાં ચિતાખાના ચોક વિસ્તારમાં  મહિલાની યુવકે છેડતી કરતા ટપારતા યુવકે મહિલા પર વજન કાંટાનો તોલો મારી ઇજાગ્રસ્ત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે બી ડિવિઝનમાંથી પ્રા વિગત મુજબ જૂનાગઢમાં રહેતા મહિલા ચિતાખાના ચોકમાં રોડ પર બપોરે ઉભા હતા. તે દરમિયાન શેબાજ શેખ નામના યુવકે મહિલાના વાસા પર હાથ ફેરવ્યો હતો જેથી ગુસ્સે થયેલી મહિલાએ યુવકને ટપારતા યુવકે ઉસ્કેરાઈ જઈ મહિલા સાથે રહેલ અન્યને પથ્થરનો ઘા અને મહિલા પર વજન કાંટાનો તોલો મારી ઇજાગ્રસ્ત કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application