જૂનાગઢની સેવાભાવી સંસ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અનેકવિધ સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે તાજેતરમાં સંસ દ્વારા દોલતપરા વિસ્તારમાં અતિ જરૂરિયાતમંદ વિધવા બહેન બાવાજી પરિવારના કંચનબેન ગાયકવાડની ર્આકિ પરિસ્િિત ખૂબ જ નબળી હોય તેમ જ તેમના દીકરા જેમાં એકને આંખમાં દેખાતું ની અને બીજા દીકરાને માનસિક તકલીફ હોય, તેમના પતિનું બે વર્ષ પહેલાં દુ:ખદ અવસાન યેલ હોય એક વર્ષ પહેલાં મહિલાનું મકાન પડી ગયેલ અને પરિવાર નોંધારો ઈ ગયો હતો.
સત્યમ સેવા યુવક મંડળ સંસ દ્વારા સમગ્ર કામગીરીમાં ગોપાલભાઈ અમુભાઈ વૈઠા, રમેશભાઈ ચૌહાણ, પુષ્પાબેન જયંતભાઈ ચુડાસમા, ભાનુબેન નાગરદાસ, પ્રભાબેન દિલીપભાઈ, કિરીટભાઈ પુરોહિત સહિતના દાતાઓના સહયોગી રૂ. ૧ લાખના ખર્ચે કરી મકાન બંધાવી મહિલાને ઘરનું ઘર આપવાનું સ્વપન સાકાર કર્યું હતું. જેનું લોકાર્પણ સંસના પ્રમુખ મનસુખભાઈ વાજા, શાંતાબેન બેસ, બટુકબાપુ તેમજ નાગભાઈ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગિરીશભાઈ કોટેચા, ર્પાભાઈ કોટેચા, કિશોરભાઈ ચોટલીયા, દીપલ પારેલ ઉપસ્તિ રહેલા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસના ટ્રસ્ટી અલ્પેશભાઈ પરમાર, અરવિંદભાઈ મારડિયા, પ્રવીણભાઈ જોશી,ચંપકભાઈ જેઠવા, મનોજભાઈ સાવલિયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMSBIએ ATM વિડ્રોલના નિયમો બદલ્યા, હવે વધુ ટ્રાન્ઝેક્શન પર ચૂકવવા પડશે આટલા રૂપિયા
April 08, 2025 10:30 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech