યોગ એ ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય વિરાસત છે. યોગએ તન સો મનની પ્રફુલ્લિ તતા માટે મહત્ત્વપૂર્ણ સાબિત ાય છે. ત્યારે સમગ્ર રાજ્ય સો ગીર સોમના જિલ્લ ામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
આ અંગેની વિગત આપતાં જિલ્લ ા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તા.૨૧મી જૂનના રોજ સવારના ૬-૦૦ કલાકી સ્વયં અને સમાજ માટે યોગની ીમ સો જિલ્લ ા કક્ષાની ઉજવણી સોમના મંદિર પાસે આવેલ ચોપાટી ગ્રાઉન્ડમાં અને જિલ્લાના વિવિધ તાલુકા મકો ખાતે તેની ઉજવણી કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની પુરાતન વિરાસત એવા યોગને વૈશ્વિક ઓળખ મળી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરહદી વિસ્તાર એવા નડાબેટ ખાતે તેની ઉજવણી નાર છે.
યોગને જીવનનો એક ભાગ બનાવવા માટે જિલ્લાના તુલસીશ્યામ,જમજીર ધોધ,આદ્રી બીચ, દ્રોણેશ્વર, માંડવી બીચ, કોસ્ટગાર્ડ સ્ટેશન સો વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રામિક આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન, શાળાઓમાં પણ યોગ નિદર્શન વાનું છે.
આ સો જિલ્લ ામાં દરેક તાલુકા કક્ષાએ એક કાર્યક્રમ સો જિલ્લ ાની આઈ.ટી.આઈ., સંસ્કૃત યુનિવર્સિટી, સ્વૈચ્છિક સંસઓ, એન.જી.ઓ. દ્વારા પણ વિશ્વ યોગ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાં છે. કલેક્ટરએ તન-મનની દૃષ્ટિએ ઉપયુક્ત એવાં યોગ દિવસની ઉજવણીમાં જિલ્લ ાના નાગરિકોને જોડાવા માટે અપીલ કરી છે.
ઉલ્લ ેખનીય છે કે, જિલ્લ ા કક્ષાની ઉજવણી સો તાલુકા કક્ષાએ તેની ઉજવણી નાર છે તેમાં વેરાવળ તાલુકાની ઉજવણી સોમના સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે, કોડિનાર તાલુકાની ઉજવણી નગરપાલિકા ગાર્ડન ખાતે, તાલાલા તાલુકાની ઉજવણી આલ્ફા સ્કૂલ ખાતે, સૂત્રાપાડા તાલુકાની ઉજવણી ડો.ભરત બારડ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે, ઉના તાલુકાની ઉજવણી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે, ગીર ગઢડા તાલુકાની ઉજવણી સ્વામિનારાયણ ગુરુકુળ, દ્રોણેશ્વર ખાતે કરવામાં આવશે.
યોગ દિવસની ઉજવણીના સંદર્ભમાં જિલ્લા કક્ષાની ઉજવણીના સ્ળ એવાં સોમના મંદિર પાસેના ચોપાટી ખાતે કલેક્ટરએ સ્ળ નિરીક્ષણ માટે મુલાકાત લીધી હતી.
તેમની આ મુલાકાતમાં અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોશી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ મકવાણા, વેરાવળ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયા, સોમના મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલિયા સહિતના અધિકારીઓ-કર્મચારીઓ જોડાયાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં પટેલ પાર્ક ચોકડી નજીક બેકાબુ બનેલી કાર ડિવાઈડર પર ચડી જતાં અફડાતફડી
April 05, 2025 12:09 PMહાલારમાં રામનવમીની ભકિતભાવપુર્ણ ઉજવણી: તડામાર તૈયારી
April 05, 2025 12:02 PMદ્વારકામાં ભગવાન કૃષ્ણ-રુક્મિણીના લગ્નોત્સવની તૈયારીઓ
April 05, 2025 11:54 AMજામનગરમાં વધુ એક શખ્સ પાસા હેઠળ જેલમાં ધકેલાયો
April 05, 2025 11:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech