રાજકોટના ટીઆરપી ગેમઝોનના ગેરકાયદે માંચડામાં બની તેવી દુર્ઘટના ભવિષ્યમાં અન્યત્ર કયાંય ન બને તે માટે ઇમ્પેકટ ફીની સ્કિમ હેઠળ ગેરકાયદે બાંધકામ રેગ્યુલરાઇઝ કરવા માટે આવતી દરેક અરજીઓની ઐંડાણપૂર્વક ચકાસણી થાય તે ખૂબ જરી છે.
રાજકોટ સહિત રાયભરમાં દર દસ વર્ષે સરકાર દ્રારા અનિયમિત બાંધકામોને રેગ્યુલરાઇઝ કરવા માટે ચોક્કસ નિયમો સાથેની ઇમ્પેકટ ફીની સ્કિમ અમલમાં મુકવામાં આવે છે, આ યોજનાનો હેતુ સારો છે પરંતુ તેમાં રહેલી છટકબારીઓને કારણે સ્કિમનો સદઉપયોગ થવાને બદલે દુપયોગ વધુ થઇ રહ્યો છે. ઇમ્પેકટ ફીની સ્કિમના નિયમો અને શરતો મુજબ જુના ગેરકાયદે બાંધકામો જ રેગ્યુલરાઇઝ થાય તે સર્વવિદિત છે તેમ છતાં અરજદારો છટકબારીઓનો ઉપયોગ કરીને તેમજ વહીવટ પદ્ધતિથી ધાયુ કામ કરાવી જાય છે જેના લીધે સ્કીમનો મૂળભૂત હેતુ પરિપૂર્ણ થતો નથી. અમુક કિસ્સામાં તો નવા બાંધકામોને જુના ગણાવી અરજીઓ મુકવામાં આવતી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. વિશાળ જનહિતમાં દરેક અરજીની ઉંડી ચકાસણી થવી જરી છે. ઇમ્પેકટ ફીની સ્કિમના નિયમને સુસંગત ન હોય તેવી અરજી કરી હોય તો તે અરજી રિજેકટ કરવા સાથે અરજી પુટ અપ કરનાર આર્કિટેકટ કે કન્સલ્ટિંગ સિવિલ એન્જીનિયરનું લાયસન્સ સસ્પેન્ડ કરવું જોઇએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMકમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!
December 23, 2024 02:29 PM‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’
December 23, 2024 02:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech