યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન (ડીએનસી)ના છેલ્લા દિવસે પાર્ટીની રાષ્ટ્ર્રપતિ પદની ઉમેદવારી સત્તાવાર રીતે સ્વીકારી હતી. કમલા હેરિસે રાષ્ટ્ર્રપતિ પદની ઉમેદવારી સ્વીકારતા કહ્યું કે આપણે જીત તરફ કામ કરવું પડશે. આ દરમિયાન ત્યાં હાજર ભીડ સતત કમલા અને યુએસએના નારા લગાવી રહી હતી.
ડેમોક્રેટિક કન્વેન્શનને સંબોધતા હેરિસે કહ્યું કે છેલ્લા કેટલાક સાહમાં મેં અહીં સુધી પહોંચવા માટે જે રસ્તો અપનાવ્યો છે તે મારી અપેક્ષાઓથી વધુ છે. મારી સફર મારી માતાની જેમ અત્પત અને પડકારજનક રહી છે. હત્પં દરરોજ તેને યાદ કં છું. હત્પં અમેરિકાના રાષ્ટ્ર્રપતિ પદ માટે આ ઉમેદવારી સ્વીકાં છું.
કમલા હેરિસે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી રીતે નોન સીરીયસ વ્યકિત છે. જો ટ્રમ્પ ફરીથી વ્હાઇટ હાઉસ પહોંચશે તો તેના ગંભીર પરિણામો આવશે. ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અને પદ છોડા પછી દેશમાં જે કઈં બન્યું તે આપણે બધાએ જોયું છે. ટ્રમ્પે મતદારોના નિર્ણયને નકારવાનો પ્રયાસ કર્યેા. યારે તેઓ છેલ્લી ચૂંટણી હારી ગયા, ત્યારે તેમણે હત્પમલો કરવાના ઉદ્દેશ્ય સાથે એક ટોળું મોકલ્યું, યાં તેઓએ લોકશાહીને તોડફોડ કરવી પડી. આપણે પાછળ જવું નથી, ઉવળ ભવિષ્ય સાથે આગળ વધવાનું છે. એવું ભવિષ્ય જેમાં મધ્યમ વર્ગનું ખાસ ધ્યાન રાખી શકાય કારણ કે આ વર્ગે અમેરિકાની સફળતામાં વિશેષ ભૂમિકા ભજવી છે. મારા કાર્યકાળ દરમિયાન મધ્યમ વર્ગને વધુ મજબૂત કરવાનો મારો એક ઉદ્દેશ્ય હશે.
ટ્રમ્પ પર નિશાન સાધતા કમલા હેરિસે કહ્યું કે હત્પં તમામ અમેરિકન નાગરિકોના રાષ્ટ્ર્રપતિ બનવાનું વચન આપું છું. દેશને આગળ લઈ જવા માટે તમે મારા પર વિશ્વાસ કરી શકો છો. હત્પં એ રાષ્ટ્ર્રપતિ બનીશ જે દેશને એક કરશે. એક પ્રમુખ જે વાંચી અને સાંભળી શકે છે. એક રાષ્ટ્ર્રપતિ જેની પાસે કોમન સેન્સ હશે. કમલા હેરિસે 'વી ટ્રસ્ટ વુમન' નામનું નવું સૂત્ર આપ્યું. તેમણે કહ્યું કે અમે મહિલાઓમાં વિશ્વાસ રાખીએ છીએ અને યારે સંસદ દ્રારા મહિલા રીપ્રોડકટીવ ફ્રીડમ અંગેનો ખરડો પસાર થશે ત્યારે હત્પં અમેરિકાના રાષ્ટ્ર્રપતિ તરીકે ગર્વથી તેના પર સહી કરીશ અને તેને કાયદો બનાવીશ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech