હૈદરાબાદની કંપનીએ ગોંડલનાં ખેડૂતને મરચીનું નકલી બિયારણ પધરાવ્યું

  • June 26, 2024 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રમાં વાવણીનો વરસાદ શ‚ તા નકલી બિયારણ પધરાવતી ટોળકી સક્રિય ઈ છે. હૈદરાબાદ સ્તિ રવિ સિડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું મરચાનું બિયારણ અંકુરિતન તા ઘોઘાવદરનાં ખેડૂતે ખેતીવાડી વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. આગામી દિવસોમાં વધુ કેટલા ખેડૂતો નકલી બિયારણ અંગે ફરિયાદ કરે તેવી સંભાવના છે. મોંઘુદાટ બિયારણ ખરીદીને ખેડૂતો ખેતરમાં વાવણી કરે છે. પરંતુ જ્યારે આ બિયારણ અંકુરિત ની તું ત્યારે ખેડૂતે રાતા પાણીએ રોવાનો વારો આવે છે તેવો જ એક કિસ્સો ગોંડલમાંી પ્રકાશમાં આવ્યો છે. ગોંડલના ઘોઘાવદર ગામે જ્યંતીભાઈ લવજીભાઈ ઠૂંમર પોતાની વાડીમાં મરચીનું વાવેતર કર્યું હતું. મરચીનું રવિ હાઈબ્રીડ સિડર્સ નામનું બિયારણ ખરીધ્યું હતું. મરચીના ૧૦૦ પેકેટ ખરીદ્યા હતા. એક પેકેટ ૧૦ ગ્રામ આવે છે. જયંતિભાઈએ મરચીના બિયારણનું વાવેતર કર્યું હતું. પરંતુ મરચીનું બિયારણ અંકુરિતના તા ખેડૂતનો મરચીનો પાક નિષ્ફળ યો હતો. જયંતિભાઈએ ૨૯-૫-૨૦૨૪એ ખેતરમાં રોપ માટે વાવેતર કરેલ હતું. મરચીના બીજ અંકુરિતના તા કંપની સામે ગત તારીખ ૬ જુલાઈના રોજ ફરિયાદ કરી હતી. કંપનીમાંી કોઈ પ્રત્યુતરન આવતા ફરીી ૧૫ જુલાઈના રોજ ઇ-મેલ કર્યો હતો. ખેડૂતે ઇ-મેલ મારફતે ફરિયાદ કરતા બિયારણ કંપનીના કર્મચારીઓ દોડતા યા હતા. કંપનીમાંી કર્મચારી ખેતરની વિઝીટે આવ્યા હતા. જયંતીભાઈએ ૧૫ જૂનના રોજ ખેતીવાડી વિભાગ રાજકોટ જિલ્લ ા ગોંડલ તાલુકામાં ફરિયાદ કરી છે. રાજકોટ જિલ્લ ા ખેતીવાડી વિભાગ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ એ ખેતી વાડીની વિઝીટ કરી અને પંચ રોજ કામ કર્યું છે. 
નાયબ બગાયત નિમાયકની કચેરી દ્વારા રોજકામમાં લખ્યું છે કે ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના જયંતીભાઈએ ઠુમરે મરચીના બિયારણના ૧૦ ગ્રામ વજનના ૧૦૦ પેકેટ ગોંડલ ખાતે આવેલા ઈશ્વર એગ્રોમાંી ખરીદ્યા હતા. ગત ૨૫ મેના રોજ ‚પિયા ૫૫ હજાર આપીને મરચીનું બિયારણ ખરીદ્યું હતું. આ બિયારણ હૈદરાબાદ સ્તિ રવિ હાઇડ સીટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉત્પાદિત કરવામાં આવ્યું હતું. બિયારણની સ્િિત તપાસતા મરચાના બીજ જે તે સ્િિતમાં અંકુરિત યા વગરના પણ જોવા મળ્યા હતા. ખેડૂતો સો છેતરપિંડી કરનાર બિયારણ કંપની વિરુદ્ધ શું કાર્યવાહી ાય તે જોવું રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News