રસ્તા પર ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલે ખસેડી
સવારે આશરે સાડા છ વાગ્યાના સુમારે આર.ટી.ઓ. અધિકારી એચ.જે. ગોસ્વામી અને ડ્રાઇવર વિજયરાજસિંહ જ્યારે ફરજ પર પેટ્રોલિંગમાં હતા, ત્યારે લાખોંડ ટોલ નાકાથી આગળ એક મહિલા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. અહીં તેણીની સાથે તેમના પતિ દ્વારા આ મહિલાને બચાવી લેવા માટે વિનંતી કરી હતી.
સમય સૂચકતા વાપરીને ભૂજ આર.ટી.ઓ. અધિકારી, તેમના ચાલક અને આ મહિલાના પતિની મદદથી તેણીને ઉચકીને વધુ સારવાર અર્થે સરકારી વાહનમાં જી.કે. ગોવર્નમેન્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આમ, ભૂજ આર.ટી.ઓ.ના સ્ટાફ દ્વારા સમયસર મદદ કરી, એક ઘાયલ માનવીનો જીવ બચાવી, માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech