જામનગરના ઢિચડા ગામ મા શ્રી આઈ માતાજી નો વાર્ષિક ઉત્સવ તા. ૧૪-૧-ર૦ર૪ ના ઉજવાયો હતો. ગઈકાલ તા. ૧૪ અને રવિવારે ઢીંચડા માં આયોજીત આ ઉજવણીમાં અસંખ્ય લોકો જોડાયા હતાં અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ નિમિત્તે ખાસ અશ્વ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ અનેક અસ્વારો જોડાયા હતાં. જાફરભાઈ કોટાઈ નો ઘોડો પ્રથમ ક્રમે વિજેતા થયો હતો, જ્યારે ખેતનભાઈ પતાણીનો ઘોડો બીજા ક્રમે વિજેતા થયો હતો, જ્યારે નાના ઘોડાની રેસમાં દિપક સનાનો પ્રથમ અને રફીક મીયાનો ઘોડો બીજા ક્રમે આવ્યો હતો. આ વિજેતા ઘોડેશવારોને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ચોંકાવનારી ઘટના, 8 વર્ષની બાળકીને છાતીમાં દુખાવો થતાં ખુરસી પર બેઠી ને પછી ઢળી પડતા મોત
January 10, 2025 02:36 PMહિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી કહી પૂર્વ ક્રિકેટર આર. અશ્વિન ફસાયો, સોશિયલ મીડિયામાં ઘમાસાણ
January 10, 2025 01:03 PMમાતા-પિતા દીકરીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા બંધાયેલા, સુપ્રીમ કોર્ટે આપ્યા કાનૂની અધિકારો
January 10, 2025 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech