હિરાસર એરપોર્ટમાં હવે નો બ્રેક સવારથી સાંજ સળંગ ખુલ્લુ રહેશે
હીરાસર એરપોર્ટ હવે સવારથી સાંજ સળગં ખુલ્લું રહેશે. અત્યાર સુધી જૂની પોલિસી મુજબ એરપોર્ટ માં ૨૦ મિનિટ બ્રેક રાખવામાં આવ્યો હતો પરંતુ હવેથી નવા શિડુલ મુજબ 'નો બ્રેક' સાથે સવારે ૭:૨૫ થી ૮.૩૦ના વોચ અવર્સ સાથે લાઇટ ઓપરેશન ચાલુ રહેશે.તાજેતરમાં આવેલા સમય શેડુલમાં વોચ અવર્સને સવારથી સાંજ સુધી સમાંતર રાખવામાં આવ્યા છે જયારે જુના એરપોર્ટ પર સ્ટાફ ઓછો હોવાથી એરપોર્ટ ના સમયમાં બપોરે ૨૦ મિનિટનો બ્રેક રાખવામાં આવતો હોવાથી આ ૨૦ મિનિટ દરમિયાન પેસેન્જર ની અવરજવર બધં રહેતી અને ફલાઈટની મોમેન્ટ પર સ્ટોપ રહેતી હતી.
યારે હીરાસર ખાતે નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થઈ જતા હવે નવા સમયપત્રક મુજબ સવારે ૦૭:૨૫ વાગે એરપોર્ટ ખુલશે અને રાત્રે૮:૩૦ કલાકે એરપોર્ટ બધં થશે આ દરમિયાન લાઈટ ઓપરેશન સળગં ચાલુ રહેશે જેના લીધે પેસેન્જર ને અવ્યવસ્થા ભોગવી ના પડે તે મુજબનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા સમય પત્રકમાં આવતીકાલથી ઇન્ડિગોની સવારની દિલ્હી અને બપોરે રાજકોટ થી અમદાવાદની લાઈટ શરૂ થવા જઈ રહી છે. યારે ઇન્દોર અને ઉદયપુર ની લાઈટ હાલ પૂરતી રદ કરી દેવામાં આવી છે એકંદરે દરરોજ રેગ્યુલર લાઇટ અને બે નોનશેડયુએલ લાઈટ ઉડાન ભરશે.વધુમાં એવી વિગતો પણ મળી છે કે પેસેન્જર દ્રારા એરલાઇન અને ઓથોરિટી ને નવું એરપોર્ટ ૨૪ કલાક ચાલુ રહે તેવી રજૂઆત કરવામાં આવે છે ૨૪ કલાક એરપોર્ટ ચાલુ રહે તો ઇન્ટરનેશનલ કનેકિટવિટી સરળતાથી મળી શકે આ ઉપરાંત અન્ય સુવિધાઓ પણ જો ૨૪ કલાક એરપોર્ટ ચાલુ રહે તો મળી શકે તેવી શકયતા છે. આવતીકાલથી અમદાવાદ માટેની લાઈટ ઈન્ડિગો દ્રારા શ થનારી છે જેમાં ખાસ કરીને કુવૈત અને અન્ય ઇન્ટરનેશનલ લાઇટ માટે કનેકિટવિટી મળશે એવી વાત પણ સામે આવી છે કે ઈન્ડિગો એરલાઇન્સ દ્રારા રાજકોટ થી જનારા પેસેન્જર્સને ઇન્ટરનેશનલ લાઈટ માટે સીધું જ ચેકઇન,બોડિગ પાસ અને લગેજની સુવિધા આપવામાં આવશે જેથી પેસેન્જરને માત્ર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર માત્ર કસ્ટમ અને ઇમિગ્રેશન ની પ્રક્રિયા કરવી પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech