બાંગ્લાદેશમાં હિંદુ જૂથ સમ્મિલિતા સનાતની જોતના નેતા અને ઈસ્કોન ટ્રસ્ટના સચિવ ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. રાજધાની ઢાકા અને ચટગાંવ સહિત દેશના ઘણા ભાગોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમની મુક્તિની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવાના અહેવાલ છે.
ચિન્મયને જેલમાં મોકલાયા
આ દરમિયાન કોર્ટે ચિન્મયને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. ચિન્મયની સોમવારે રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. bdnews24.com અનુસાર ચટગાંવના છઠ્ઠા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કાઝી શરીફુલ ઈસ્લામની કોર્ટે જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો. ચિન્મયને જામીન ન મળતાં તેના સમર્થકોએ કોર્ટ પરિસરમાં જય શ્રી રામ સહિતના નારા લગાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવતા મહીને ટ્રમ્પ અને મોદીની મુલાકાત ગોઠવાય તેવા પ્રયાસો
January 23, 2025 10:29 AMજોડિયામાં વીરદાદા જશરાજના ૯૬૭ માં શોર્ય દિનની ઉજવણી
January 23, 2025 10:27 AMદુનિયામાં પહેલી વાર ઈરાનમાં રોબોટિક સૈનિક યુદ્ધ લડશે
January 23, 2025 10:26 AMસેક્સની સંમતિનો અર્થ મહિલાની અંગત પળને કેમેરામાં કેદ કરવાની મંજુરી નથી
January 23, 2025 10:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech