રાજયમાં સૌથી ઉંચું તાપમાન સુરેન્દ્રનગરમાં ૩૭.૩ ડીગ્રી

  • October 13, 2023 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોમાસા પછી સીધો જ ઉનાળો આવી ગયો હોય તેમ મહત્તમ તાપમાન નો પારો દિન પ્રતિદિન ઐંચે ચડી રહ્યો છે. સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન સુરેન્દ્રનગરમાં ૩૭.૩ ડીગ્રી નોંધાયું છે.
નવ શહેરો એવા છે કે ત્યાં મહત્તમ તાપમાન નો પારો ૩૬ ડિગ્રીથી વધુ નોંધાયો છે. રાજકોટમાં ૩૬ સુરેન્દ્રનગરમાં ૩૭.૩ કેશોદમાં ૩૬.૩ ડીસામાં ૩૬.૭ વલ્લભ વિધાનગરમાં ૩૬ સુરતમાં ૩૬.૬ વલસાડ ૩૬.૨ ભુજ ૩૬ અને કંડલા ૩૬.૭ ડીગ્રી નોંધાયું છે.અત્યાર સુધી મોડી સાંજ થી સવાર સુકુ વાતાવરણ અને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ લોકો કરતા હતા. પરંતુ છેલ્લા બે દિવસથી ગરમીની સાથો સાથ હવે બફારો પણ વધી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application