વિસાવદરમાં જોરદાર બે ઇંચ વરસાદ વરસ્યો: ગરમીમાં રાહત

  • June 24, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસાવદરમાં ભારે ગરમી બાદ મેઘરાજાનું જોરદાર આગમન યું હતું જેમાં વિસાવદર શહેરમાં સતાવાર સૂત્રના જણાવ્યા અનુસાર બપોરના બે વાગ્યાી સાંજના છ વાગ્યા સુધીમાં ૪૮ મીમી વરસાદ પડેલ હતો. જ્યારે જૂનાગઢ રોડ ઉપર બસ સ્ટેન્ડ પાસે એક વૃક્ષ ધરાસાઈ યું હતું અને   ત્યાં પસારી તી  બાઇક ચાલક ઉપર વૃક્ષ પડવા ને કારણે બાઇક ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી તેમ પણ જાણવા મળેલ હતું. તેમજ વિસાવદર પોપટડી નદીના ઉપરના વિસ્તારમાં પણ વરસાદ હોવાને કારણે વિસાવદર મધ્યમાંી પસાર તી પોપટડી નદીમાં પુર આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application