હળવદમાં ભારે ગાજવીજ કડાકા ભડાકા સો કમોસમી વરસાદ: મંદિર પર વીજળી પડી

  • May 14, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ શહેરમાં વાતાવરણમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદની આગાહી વચ્ચે ભર ઉનાળે સાંજી વરસાદી માહોલ સર્જાયો હતો કાળા ડિબાગ વાદળોી વાદળ ઘેરાયું અને આકાશી ગર્જના સો ભારે પવન ફૂંકાયો હતો 

ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા ગાજવી સો કોમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી ઈ હતી ભારે પવન અને વરસાદી લઈને ગરમી માંથી  લોકોને રાહત મળી હતી વીજળીના કડાકા ભડાકા સો આકાશી ગજેના ઓ  વચ્ચે મેઘરાજાની ધમાકાદાર એન્ટ્રી ઈ હતી  કમોસમી વરસાદને લઈને પંકના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

 શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ધૂળની ડમરી ઉડી સાંજના સુમારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ભારે પવન ફૂંકવાનું શરુ યું હતું અને ધૂળની ડમરી ઉડી હતી જેી મીની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા અચાનક ભારે પવન ફૂંકાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો,

હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારમાં તા. ૧૨ થી  ૧૬ દરમિયાન વરસાદની આગાહી કરી હતી જે આગાહી મુજબ સોમવારે સાંજના  ઓચિંતું વાતાવરણ પલટાયું  વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ યા બાદ ધૂળની ડમરી ઉડવા લાગી હતી ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી  હળવદ શહેર મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી,ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા હતા,
હળવદ તાલુકાના શિવપુર ગામે રામેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડી હતી. વીજળી પડવાના કારણે દિવાલોમાં નુકસાન વા પામ્યું હતું સો સો મં નવદિરના વીજ ઉપકરણો બળી ને ખાખ ઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News