દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને ભાણવડ પંથકમાં ખાબક્યો ધોધમાર વરસાદ

  • June 18, 2024 11:49 AM 

દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને ભાણવડ પંથકમાં ખાબક્યો ધોધમાર વરસાદ
​​​​​​​

ખંભાળિયા પંથક માં  ખાબક્યો 9.5 ઈંચ વરસાદ...

તો ભાણવડ માં  ખાબક્યો 2.5 ઇંચ વરસાદ ...

ધોધમાર વરસાદ ને પગલે જન જીવન થયું પ્રભાવિત...

જળાશયો માં આવ્યા નવા નીર...

ખેતરો થયા પાણી પાણી...

ધરતીપુત્રો માં છવાય ખુશી...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application