જામનગર દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાલાવડ શહેરની તમામ ગરબી મંડળની ૧૪૦૦ થી વધુ બાળાઓને સ્કૂલ બેગનું ગરબીઓના સંચાલકોના માધ્યમથી વિતરણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે કાલાવડ શહેર ભાજપના પ્રમુખ હસમુખભાઈ વોરા, મહામંત્રી મહેશભાઈ સાવલીયા તથા વિનુભાઈ રાખોલીયા, અગ્રણી હીનાબેન રાખોલીયા, પ્રફૂલભાઈ રાખોલીયા, ભરતભાઈ ધમ્મર, નરેશભાઈ સિંગલ, સુરેશભાઈ શુક્લ, કિશોરભાઈ નિમાવત, ભારતીબેન રામાવત ઉપસ્થિત રહયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલેજો મન ફાવે તેમ ફી નહીં લઈ શકે: યુનિવર્સિટીએ ધોકો પછાડ્યો
May 09, 2025 11:11 AMકાલાવડ પંથકની તરૂણી પર દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા
May 09, 2025 11:10 AMજેફરીઝે કહ્યું- ભારત મજબૂત છે: દેશના અર્થતંત્ર-શેરબજારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો
May 09, 2025 11:05 AMબિલ ગેટ્સ વધુ ૧૦૭ બિલિયન ડોલરની સંપત્તિ દાનમાં આપશે
May 09, 2025 11:02 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech