હાપા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની જોરદાર આવક શ થઇ છે અને 225થી વધુ વાહનોમાં 16000 ગુણી ડુંગળી આવતા હવે ભાવમાં પણ કડાકો બોલશે, ા.250 થી લઇને 750 સુધીના ભાવ રહ્યા છે અને આજથી જયાં સુધી નવી સુચના ન મળે ત્યાં સુધી ખેડુતોને ડુંગળી માર્કેટીંગ યાર્ડમાં ન લાવવાની મનાઇ ફરમાવવામાં આવી છે, બીજી તરફ મગફળીની આવક પણ ઘટી છે, સારી મગફળીના ભાવ ા.1250 રહ્યા છે, આમ માર્કેટીંગ યાર્ડમાં ત્રણ-ચાર દિવસ ડુંગળી લાવવા પર મનાઇ ફરમાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંબઈમાં બોટ અકસ્માત: નૌકાદળના 3 જવાનો સહિત 13ના મોત, 101નો બચાવ
December 18, 2024 09:52 PMજામનગરના લાખાબાવળ ગામ પાસે રેલવે ટ્રેકમા તિરાડ પડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી
December 18, 2024 08:14 PMજામનગરનો વિસ્તાર વધતા પીવાના પાણીની જરૂરિયાતમાં વધારો
December 18, 2024 06:54 PMજામનગર પંથકના ખેડૂતોને કૃષિ સહાયમાં અન્યાય
December 18, 2024 06:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech