ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને એટલે જ તે ડ્રગ્સ પકડવામાં દેશભરમાં અગ્રેસર છે. ગુજરાત માદક પદાર્થેાના દુપયોગને રોકવાના હેતુથી બાતમીદારો માટે રિવોર્ડ પોલિસી શ કરનાં પહેલું રાય છે. ડ્રગ્સને નેસ્તનાબૂદ કરવાના પ્રયાસોમાં પોલીસ, કર્મચારીઓઅધિકારીઓ અને બાતમીદારો પણ મહત્વનો ભાગ ભજવે છે. બાતમીદારોના જોખમને ધ્યાનમાં લેતાં અને રાયમાં કેફી પદાર્થેાનો વ્યાપાર અટકાવવા માટે ગુજરાત સરકારે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બાતમીદારોને પ્રોત્સાહન આપવા માટે નાર્કેાટિકસ રિવોર્ડ પોલિસી શ કરી હતી. આ રિવોર્ડ પોલિસીનું અમલીકરણ સરકારના ગૃહ વિભાગ હેઠળ થાય છે. છેલ્લ ા ૩ વર્ષમાં ગુજરાત પોલીસે રૂા.૧૬,૧૫૫ કરોડની કિંમતનું ડ્રગ્સ જ કયુ
નાર્કેા રિવોર્ડ પોલિસી અંગે જાગૃતિનું પરિણામ એ આવ્યું છે કે એનડીપીસી અકટ, ૧૯૮૫ હેઠળ નોંધાયેલા કેસમાં અને ડ્રગ્સની જીમાં નોંધપાત્ર વધારો થયો છે. ૨૦૨૧માં રિવોર્ડ પોલિસી લોન્ચ થઈ ત્યારથી ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં રૂા.૧૬,૧૫૫ કરોડની કિંમતનું રૂા.૮૭,૬૦૭ કિલો ડ્રગ્સ જ કરવામાં આવ્યું છે અને ૨૫૦૦થી વધુ આરોપીઓ સામે આવ્યા છે. આ પોલિસી હેઠળ અત્યારસુધીમાં ડીજીપી કમિટીએ ૬૪ લોકો માટે રિવોર્ડ તરીકે રૂા.૫૧,૨૦૨ મંજૂર કર્યા છે. તો એસીએસ ગૃહ સ્તરની કમિટીએ ૧૬૯ લોકો માટે રૂા.૬,૩૬,૮૬,૬૬૪ રિવોર્ડની રકમ મંજૂર કરી છે. આ ઉપરાંત, ૭૩૭ લોકોને કુલ રૂા.૫,૧૩,૪૦,૬૮૦ રિવોર્ડ આપવાનો પ્રસ્તાવ એનસીબી કમિટીને મોકલવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત સરકારના બોન્ડમાં વિદેશી રોકાણકારો માટે રોકાણ કરવાની પ્રક્રિયા સરળ બનાવાઈ
January 11, 2025 02:25 PMરશિયાને દર મહિને અબજો ડોલરનો ફટકો બાઈડને ગેસ–ઓઈલની આયાત બધં કરી
January 11, 2025 02:24 PMહું ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી શકયો હોત... યુએસના રાષ્ટ્ર્રપતિ જો બાઇડનનું દર્દ છલકાયું
January 11, 2025 02:23 PMઆઈફોન–૧૬માં લાગી રહ્યો છે ઇલેકિટ્રક શોક, યુઝર્સ ભારે પરેશાન
January 11, 2025 02:22 PMઅદાણીની કંપનીએ ૧૭.૫૪ કરોડ શેર વેચી રૂા.૪૮૫૦ કરોડની કમાણી કરી
January 11, 2025 02:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech