રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડના જુના સંકુલ ખાતે .૧૩૫૬ના ટેકાના ભાવે મગફળીની ખરીદી શ કરતાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડા હતા.
સમગ્ર ગુજરાત રાયમાં આજે મગફળી, મગ, અડદ અને સોયાબીનની લઘુતમ ટેકાના ભાવે સીધી ખરીદીનો પ્રારભં કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે રાજકોટ, પડધરી અને લોધિકા તાલુકાના ખેડૂતો માટે મગફળીનું .૧૩૫૬ના પ્રતિ મણના ભાવેનું ખરીદ સેન્ટર રાજકોટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વાઇસ ચેરમેન વિજયભાઇ કોરાટ, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ અને માર્કેટ યાર્ડ ડીરેકટર જે.કે.પીપળીયા, ડીરેકટર હઠીસિંહ જાડેજા, ડીરેકટર હંસરાજભાઇ લીંબાસીયા, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં હાજર ખેડૂતોની ઉપસ્થિતમાં ખરીદીનો શુભારભં કરવામાં આવ્યો હતો. આ તકે ચેરમેન જયેશભાઇ બોઘરાએ ખેડૂત સમૃધ્ધિ થકી આત્મ નિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ વ્યકત કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના ગ્રામ્યપંથકમાં નવ કરોડથી વધુના રસ્તાના થયા ખાતમુહૂર્ત
December 23, 2024 02:27 PMજેતપુરના કેમિકલયુકત પાણી સમુદ્રમાં જશે તો દરિયો માછલા વિહોણો બની જશે
December 23, 2024 02:25 PMગુજરાત ખારવા સમાજનો નગારે ઘા, ૨૬ ડિસેમ્બરે ગુજરાત બંધ
December 23, 2024 02:23 PMએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech