શહેર પોલીસે દાના અલગ–અલગ ચાર દરોડાઓમાં પિયા ૯૭,૭૦૦ નો દા–બીયરનો જથ્થો ઝડપી લઇ બે શખસોને પકડી પાડા હતા. યારે ત્રણ શખ્સોના નામ ખુલ્યા છે. દાનો જથ્થો અને વાહનો સહિત કુલ પિયા ૭.૫૬ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો. દાના આ દરોડામાં બી.ડિવિઝન પોલીસ, કુવાડવા રોડ પોલીસ અને આજીડેમ પોલીસ સ્ટેશનના સ્ટાફે કાર્યવાહી કરી હતી.
દાના આદરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન કોન્સ્ટેબલ રાજદીપભાઈ પટગીરને મળેલી બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડીથી જુના જકાતનાકા થઈ મોરબી રોડ તરફના રસ્તે ભગવતીપરા તરફ એક રીક્ષા પસાર થવાની હોય તેવી બાતમીના આધારે પોલીસે જૂના મોરબી રોડ સીટી સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી.દરમિયાન અહીંથી શંકાસ્પદ રીક્ષા ઝડપી લીધી હતી. પોલીસે રીક્ષામાં તપાસ કરતા ૭૨ બિયરના ટીમ તેમજ ૪૦ બોટલ દા મળી આવી હતી. જેથી પોલીસે રીક્ષા ચાલક સાગર બાબુભાઈ માવલા(ઉ.વ ૩૨ રહે. ભગવતીપરા મેઇન રોડ બોરીચા સોસાયટી) ની ધરપકડ કરી હતી. પોલીસે દા–બિયરનો જથ્થો અને રિક્ષા સહિત કુલ પિયા ૧.૦૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો.ઝડપાયેલા આ શખસની પુછતાછ કરતા ચોટીલાના નાની મોલડી ગામના સોમકુ ગબભાઈ ખાચરનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી સોમકુને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દાના અન્ય એક દરોડામાં કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ વી.આર.રાઠોડની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન નવાગામ સામે ખુલ્લા પ્લોટ પાસેથી આઇ–૨૦ કારમાંથી પિયા ૩૨,૫૦૦ ના દાના જથ્થા સાથે ગૌતમ મનસુખભાઈ ચાવડા(ઉ.વ ૨૪ રહે. નવાગામ, રંગીલા સોસાયટી, નવીન રેસિડેન્સી)ને ઝડપી લીધો હતો. પોલીસે ૬૫ બોટલ દા જથ્થો કાર અને મોબાઈલ સહિત ૩,૩૫,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.ઝડપાયેલા શખસની પુછતાછ કરતા ચોટીલાના હિતેશ ધોરીયાનું નામ ખુલ્યુ હતું. જેથી તેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. આજીડેમ પોલીસ મથકના સ્ટાફે કોઠારીયા ગામથી લોઠડા ગામ તરફના રસ્તે બીનવારસી હાલતમાં પડેલી અલ્ટો કાર નંબર જીજે ૨૩ એ.એન ૬૧૬૮ ની તલાસી લેતા તેમાંથી પિયા ૨૧,૬૦૦ ની કિંમતનો દાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દાનો આ જથ્થો અને કાર સહિત પિયા ૨,૨૧, ૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી અહીં કાર રેઢી મૂકીને નાસી ગયેલા શખસ સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આજીડેમ પોલીસે અન્ય એક દરોડામાં જુના મહીકા રોડ પર નીલરાજ સ્કૂલ પાસે કિરણ સોસાયટી શેરી નંબર–૧ માં રહેતા કરણ મોહનભાઈ ખુમાણના મકાનમાં દરોડો પાડી અહીંથી પિયા ૧૬,૪૦૦ ની કિંમતનો દાનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આરોપી હાજર મળી આવ્યો ન હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMભાણવડ પોલિસ સ્ટેશનના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર દરોડા
November 14, 2024 06:17 PMચૂંટણી પહેલા કેજરીવાલનો નવો અવતાર, કપાળ પર તિલક ,સફેદ લુંગી અને ગમચા સાથે જોવા મળ્યા
November 14, 2024 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech