ગોંડલનાં આંગણે મોરારીબાપુની યોજાયેલી રામચરીત માનસ કા દરમિયાન ગોંડલ ગોકુળીયુ બનવા પામ્યું હતુ.રોજીંદા ૩૫૦૦૦થી વધુ લોકોએ કાનું રસપાન કર્યુ હતુ.કાનાં નવ દિવસ દરમિયાન અંદાજે સાડા ત્રણ ી ચાર લાખ લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો.કા સ્ળે સખત ગરમી વચ્ચે કા સમિતિ દ્વારા સરબતની વ્યવસ કરાઇ હતી.
કાનાં મનોરી યુગાન્ડાનાં ચેતનભાઈ સાંગાણી દ્વારા રોજીંદા સો કીલો કીડીયારુ, ગાયોને છસ્સો મણ લીલુ તા પક્ષીઓને પાંચ મણ ચણની સેવા કરાઇ હતી.કા સ્ળ પર રાજકોટ, જામનગર, ગોંડલ સહિતની બ્લડબેંકો દ્વારા રોજીંદા રક્તદાન કેમ્પ કરાયા હતા.અને રક્ત એકત્રીત કરી જરુરીયાત મંદ દર્દીઓની સેવા અપાઇ હતી.
રામચરીત માનસ કાનાં પ્રારંભી પૂર્ણાહુતિ દરમ્યાન મુખ્ય ડોમ,ભોજનાલય સહિતની વ્યવસમાં ગોંડલે રંગ રાખ્યો હતો. વિરપુર જલારામ મંદિરનાં ભરતભાઇ, ગોંડલનાં અગ્રણી અશોકભાઈ પીપળીયાનાં માર્ગદર્શન હેઠળ શહેરનાં બૃમ્હ સમાજ સહિત અલગ અલગ ક્ષાતિ સમાજો, ખોડલધામ સમિતિ, ગોલ્ડનગૃપ, જે ભગવાન ગૃપ, શિક્ષણ સંઘ સહિત કાર્યકરોએ ખડેપગે વ્યવસ જાળવી સેવા આપી હતી.
કાનાં આયોજનમાં નાગરિક બેંકનાં ચેરમેન અશોકભાઈ પીપળીયા, શહેર ભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા, જયંતિભાઈ સાટોડીયા, પ્રવિણભાઈ રૈયાણી, મનિષભાઇ રૈયાણી, શૈલેષભાઈ રોકડ, અશ્ર્વીનભાઇ રૈયાણી, દિનેશભાઇ પાંભર, મયુરભાઈ મહેતા સહિત આગેવાનો, કાર્યકરો સહભાગી બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech