ગોંડલ રોડ ર રાત્રીા યુવો રોકી ત્રણ શખસોએ મોબાઇલી લૂંટ ચલાવી

  • February 15, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરા ગોંડલ ચોકડી ાસે ગોંડલ તરફા હાઇવે રોડ ર રાત્રીા બાઇક ર જઇ રહેલા યુવો ત્રણ શખસોએ અટકાવી કેમ રોંગ સાઇડમાંી આવે છે તેમ કહી તેા હામાંી મોબાઇલ ફો લૂંટ લીધો હતો.આ અંગે યુવાી ફરિયાદ રી આજીડેમ ોલીસે ત્રણ અજાણ્યા શખસો સામે ગુો ોંધી તેે ઝડી લેવા ઝડી લેવા તાસ હા ધરી છે.

બાવી જાણવા મળતી વિગતો મુજબ,ગોંડલ રોડ ર રસુલરા ાસે મહંમદી બાગમાં રહેતા રહીશ ાસીરભાઇ ાગોરી(ઉ.વ 32) ામા યુવો આ અંગે આજીડેમ ોલીસ મકમાં ોંધાવેલી ફરિયાદમાં જણાવેલી હકિકત મુજબ,તે 150 ફૂટ રિંગરોડ ર આવેલા આંબેડકરગરમાં બેવી ઇમરાભાઇ મલેકા મારૂતિ ઓટો ક્ધસલન્ટમાં ોકરી કરે છે.ગઇકાલે રાત્રીા વ વાગ્યા આસાસ તે અહીં બાઇક લઇ ઘરે જતો હતો.ત્યારે ગોંડલ ચોકડી ાસે બ્રિજ જીક કિયા કારા શોરૂમી આગળ ગોંડલ તરફ જતા સર્વિસ રોડ ર હોંચતા સામે ત્રણ સવારી બાઇકમાં આવેલા ત્રણેય શખસોએ તેે રોકયો હતો અે કહ્યું હતું કે,કેમ રોંગ સાઇડમાંી આવે છે.દરમિયા યુવા હામાં રહેલો રૂ.12 હજારી કિંમતો મોબાઇલ ફોી આ શખસોએ લૂંટ ચલાવી ાસી ગયા હતાં.ડરા લીધે યુવા અહીં જીકમાં છોટાહાીી ાછળ છુાઇ ગયો હતો.બાદમાં તેણે આ અંગે ોતાા બેવીે જાણ કરી હતી.બાદમાં ોલીસે જાણ કરી આ ફરિયાદ ોંધાવી છે.ોલીસે આ અંગે લૂંટો ગુો ોંધી ત્રણ અજાણ્યા શખસોે ઝડી લેવા તાસ હા ધરી છે.
જયારે અન્ય એક બાવમાં ગોંડલા બીલીયાળા ગામે રહેતા ુજાબે મૌલિકભાઇ રાદડીયા ામી રિણીતા કોઠારીયામાં માવતરા ઘરે આટો મારવા આવ્યા હતાં ત્યારે તેઓ અહીં જીકમાં આવેલી બેકરીએ જતા તેમી ાસે રહેલો રૂ.25 હજારી કિંમતો મોબાઇલ ફો કોઇ શખસે જર ચૂકવી તફડાવી લીધો હતો.જે અંગે તેમા તિ મૌલિકભાઇ રાદડીયા દ્વારા આજીડેમ ોલીસ મકમાં ફરિયાદ ોંધાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application