ગોંડલ: ગેસના બાટલાથી ચાલતી સ્કૂલવાનો જીવતો બોંબ

  • May 31, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ નાં ગેમજોન જેવા જોખમો રોજીંદા આસપાસ ફરી રહ્યા છે.પરંતુ જવાબદાર તંત્ર કાંડ સર્જાય તેની જાણે રાહ જોતુ હોય તેમ સમયોચિત પગલા ભરતુ ની.
​​​​​​​
રાજકોટનાં ગેમઝોન અગ્નિકાંડ બાદ હાલ સોશિયલ મીડીયા માં ગેસનાં બાટલા પર બેઠેલા ભુલાકાઓ  સોની સ્કુલ વાનની તસ્વીર ફરી રહીછે. અને ગેમઝોેન જેવું યંત્ર હોવાનું જણાવી સંભવિત જોખમ સામે અંગુલી નિર્દેશ કરાઇ રહ્યો છે. જે તંત્ર માટે અને વાલીઓ માટે ચેતવણી રુપ છે. માત્ર ગોંડલ જ નહી ગુજરાતભરમાં  સ્કુલમાં જવા આવવા માટે ગેસી ચાલતી મારુતિવેનમાં રોજીંદા નાના ભુલકાઓ સહિત બાળકોની હેરાફેરી કરાતી હોય છે.  ખરેખર આ ગેરકાયદેસર છે.તંત્રની મહેરબાનીી વર્ષો ી આ બધું ચાલી રહ્યું છે.સ્કુલ વેનમાં અમાનવીય રીતે ઠાંસીઠાંસી ને બાળકો ન બેસાડતા હોય છે.ટ્રાફિક નિયમોનું આ સરાજાહેર ઉલ્લ ંઘન કરાય છે.
 સીએનજી કે એલપીજી ગેસ નાં બાટલા પરની ભુલાકાઓની સવારી ક્યાંરે મોતની સવારી બને એ નક્કી ની પરંતુ એ પ્રત્યે બેદરકાર રહેવું એ પણ મોટા ગુન્હાી વિષેશ ની. રાજકોટની ગેમઝોનની હદય દ્રાવક ઘટનાની રાહ જોયા વગર ઠેરઠેર દોડતી આવી જોખમી સ્કુલ વાન સામે ગંભીરતા દાખવે તે અત્યંત જરુરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application