સોનાના ભાવની સતત તેજ રફતાર વચ્ચે આજે ૭૫ હજારની સપાટીને પાર કરી ગયું છે આ વર્ષે સોનાના ભાવમાં ૧૦,૦૦૦ નો વધારો થતા રોકાણકારોને એક વરસમાં સો ટકા રિટર્ન મળ્યું છે અને હજુ પણ ટૂંક સમયમાં ૩૦૦૦ ડોલરની સપાટી એ આવી ૯૦,૦૦૦ સુધીની સપાટી સુધી આવી શકે તો નવાઈ નહીં આવી ધારણા બુલિયન માર્કેટના જાણકારો કરી રહ્યા છે.
એક જ દિવસમાં પિયા ૯૦૦ ના ઉછાળા સાથે સોનાનો ભાવ આજે માર્કેટ શ થતા ની સાથે જ ૭૫૨૫૦ ની સપાટીએ પહોંચ્યું હતું ગઈકાલે માર્કેટ બધં થયું ત્યારે ૭૪,૧૩૦ ૧૦ ગ્રામ નોંધાયું હતું.સોના–ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી આગળ વધતાં બજારમાં નવો રેકોર્ડ સર્જાયો હતો. જોકે ભાવ નવી ઉંચાઈએ પહોચી જતાં બજારમાં નવી માગને ફટકો પડયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
આજે બજાર ખુલતાની સાથે જ સોનાનો ભાવ ૭૫૦૦૦ની સપાટીને પાર કરી ઓલ ટાઈમ હાઈ છે. છેલ્લા એક મહિનામાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો છે.એક વર્ષમાં ૧૦,૦૦૦ના ઉછાળા સાથે ખરીદારોને સો ટકા રિટર્ન મળ્યું છે. ગત વર્ષે વર્ષ ૨૦૨૩ માં ૬૫,૩૩૦ ૧૦ ગ્રામ સોનાનો ભાવ આ સમયે નોંધાયો હતો યારે એપ્રિલ ૨૦૨૪ માં ૭૫ હજારની સપાટીને પીળી ધાતુ પાર કરી જતા ૧૦૦૦૦ મોંઘો સોનું થયું છે યારે બે વર્ષમાં રોકાણકારોને ૨૫% વળતર સોના પર મળ્યું છે.
છેલ્લા થોડા દિવસોથી પીળી ધાતુ તેજ ગતિથી આગળ વધી રહી છે. વૈશ્વિક કક્ષાએ બદલાતા રાજકીય સમીકરણો, યુદ્ધની પરિસ્થિતિ તેમજ દેશમાં ચૂંટણી આ બધા જ પરિબળોને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. માર્ચ મહિનાની શઆત સાથે જ સોનાના ભાવમાં ભારે તેજી આવી છે તો સાથે ચાંદી પણ ૮૫,૦૦૦ ની સપાટીને પાર કરી ૮૬૦૦૦ની સપાટીએ આવી પહોંચી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજકેટ-2025ની પરીક્ષા 23 માર્ચે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી
January 07, 2025 11:02 PMઅમદાવાદના ફ્લાવર શો: વિશ્વનો સૌથી મોટો બુકે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન
January 07, 2025 11:00 PMરંગબેરંગી પતંગોથી ગુંજશે આકાશ: ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
January 07, 2025 10:59 PMરાજકોટ અને ભાવનગરના DDOની બદલી, સુરેન્દ્રનગર અને નડિયાદને મળ્યા નવા મ્યુનિસિપલ કમિશનર
January 07, 2025 09:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech