દેશભરમાં ગો-ફર્સ્ટની તમામ ફ્લાઈટો 2 દિવસ માટે સસ્પેન્ડ, તમામ એરપોર્ટ પર મુસાફરો મુશ્કેલીમાં

  • May 02, 2023 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજથી દેશભરમાં ગો-એરની તમામ ફ્લાઈટો સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હોવાની માહિતી મળી રહી છે. આ નિર્ણય બાદ દેશભરના એરપોર્ટો પર મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે. ત્રીજી અને ચોથી મે સુધી તમામ વિમાનો સસ્પેન્ડ કરવાનો અચાનક નિર્ણય લેવાયો છે. ઉપરાંત કારણ દર્શાવ્યા વગર આટલો મોટો નિર્ણય લેવામાં આવતા હાલ મુસાફરો ભારે હાલાકીને સામનો કરી રહ્યા છે.


પ્રાપ્ત માહિતી મુજબ હાલ દેશની એવિએશન સેક્ટરની દિગ્ગજ કંપની ગો-ફર્સ્ટે કેશ ફ્લોના કારણે તેના તમામ વિમાનો સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.એરલાઈનના રોકડ પ્રવાહને ગંભીર રીતે ફટકો પડ્યો છે. વાડિયાની માલિકીની ગો ફર્સ્ટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના બાકી લેણાંને કારણે 3 અને 4 મે માટે ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરી દીધી છે. છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application