પોરબંદર જિલ્લાની ૨૩૪ જેટલી શાળાઓમાં ૭૦૦૦થી વધુ વિદ્યાર્થીનીઓ રાણી લક્ષ્મીબાઇ આત્મરક્ષા પ્રશિક્ષણ -સેલ્ફ ડિફેન્સ ટ્રેનીંગ દ્વારા સશકત બની રહી છે.
વર્ષ ૨૦૨૪-૨૫માં પોરબંદર જિલ્લાની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા, માધ્યમિક , ઉચ્ચ. માધ્યમિક અને પી.એમ. શ્રી શાળાઓની ધોરણ ૬ થી ૧૨ની દીકરીઓને ‘રાણી લક્ષ્મીબાઇ આત્મરક્ષા પ્રશિક્ષણ’(સેલ્ફ ડિફેન્સ ટ્રેનીંગ) તાલીમ અપાય છે. જેમાં જણાવ્યા મુજબ સુરક્ષા સેતુ સાથે સંકલિત હોય તેવી એજન્સી મારફત તાલીમ આપવામાં આવે છે. શાળા કક્ષાએ તાલીમ દરમિયાન મહિલા માસ્ટર ટ્રેનર (એમ.ટી.) અથવા જ્યાં (મહિલા માસ્ટર ટ્રેનર)એમ.ટી.ના હોય ત્યાં શાળાની મહિલા શિક્ષિકાને અવશ્ય હાજર રાખવામાં આવશે. શાળઓ કુલ ૩૬ સેશનની તાલીમ આપવાની થાય છે. પોરબંદર જિલ્લામાં કુલ ૨૩૪ શાળાઓમાં સ્વરક્ષણની તાલીમ અપાઇ રહી છે. સ્વરક્ષણની તાલીમ સાતથી આઠ હજાર દીકરીઓ લઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech