પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા જુદી-જુદી દસ જગ્યાએ ગાર્બેજ વલનેરબલ પોઇન્ટ નું .૧૭ લાખના ખર્ચે કડિયા પ્લોટ વિસ્તારમાં ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ હતુ.જેમાં નગરપાલિકાના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ, વોર્ડ નં-૪ ના સદસ્ય ઈલાબેન શીંગરખીયા,જયોત્સનાબા રાણા, પ્રશાંતભાઈ સીસોદીયા,ઈન્દ્રજીતસિહ રાણાની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech