૯ પત્તાપ્રેમીઓ પકડાયા
જામનગર નજીક હાઈવે હોટલ પાછળ તેમજ જામજોધપુરના બુટાવદર ગામમાં પોલીસે ગઈ રાત્રે બે સ્થળે જુગાર અંગે દરોડા પાડયા હતા, અને ૯ આરોપીઓની અટકાયત કરી લીધી છે.
સૌપ્રથમ દરોડો જામનગર નજીક હાઈવે રોડ ઉપર હાઇવે હોટલની પાછળ પાડવામાં આવ્યો હતો. ત્યાં જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા લાલસુરભાઈ હીરાભાઈ ચારણ, રાયાભાઈ ભીખાભાઈ રાજાણી, ધાબાભાઈ નારણભાઈ, અને મેરૂભાઈ માલદેભાઈ છેતરીયા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૮૫૯૦ ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગારનો બીજો દરોડો જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જુગાર રમી રહેલા લાખાભાઈ અર્જુનભાઈ કાંબરીયા, અર્જુનભાઈ શામજીભાઈ મકવાણા, બાવનજીભાઈ જીવરાજભાઈ ઝીંઝુવાડીયા, શાબાભાઈ અર્જુનભાઈ કાંબરીયા તેમજ બાવનજીભાઈ અર્જુનભાઈ કાંબલીયા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૮૧૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech