જીએસટી વિભાગે વાહનો જપ્ત કર્યા

  • March 25, 2025 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેર અને આસપાસના વિસ્તારોમાંથી લોખંડનો ભંગાર સહિત વિવિધ સામગ્રી ભરીને બીલ વિનાની પસાર થતી ટ્રકોને અટકાવવામાં આવી હતી તેમની સાથે ટ્રકના ચાલકો પાસે આ સામાન અંગેની કોઈ માહિતી કે કાગળો ઉપલબ્ધ ન હતા આથી આ ટ્રકના કાફલાને બહુમાળી ભવન ખાતે લાવવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application