રંગુનવાલા ટ્રસ્ટની એક યાદી જણાવે છે ગુરૂવાર તા.૨૧/૧૧/૨૦૨૪. સવારના ૯ વાગ્યે આંખનો વિના મુલ્યે કેમ્પ રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ-જામનગર - શ્રી રણછોડદાસ બાપુ આશ્રમ- રાજકોટ તથા જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી - જામનગર, ના સહયોગથી રંગુનવાલા હોસ્પીટલમાં યોજવામાં આવેલ છે આ કેમ્પમાં આંખના દર્દીઓને ચેક કરી યોગ્ય દવા-ટીપા આપવામાં આવશે અને મોતિયાના દર્દીઓને શ્રી રણછોડાદસ આશ્રમ હોસ્પિટલ-રાજકોટ બસમા લઈ જવામાં આવશે.
ત્યાં રહેવાની અને જમવાની વ્યચસ્થા કરવામાં આવશે ત્યાં આંખનું ઓપરેશન ફેકો પધ્ધતિથી (ટાંકા વગર) કરી બસમાં પરત જામનગર મુકી જવામાં આવશે. રંગુનવાલા હોસ્પીટલમાં દર ગુરૂવારે સવારે ૯ વાગ્યે આંખના કેમ્પમા તથા દર સોમવાર, બુધવાર, શુક્રવાર બપોરે ૪ વાગ્યે આંખના ઓપરેશન કરાવનાર દરેક દર્દીએ બતાવવા આવવનુ રહશે અને નંબર કઢાવવા માટે દરરોજ સાંજે ૫ વાગ્યે આવવાનુ રહશે. તમામ પ્રકારની વ્યવસ્થા વિનામુલ્યે કેમ્પ આયોજક તરફથી કરવામાં આવેલ છે કેમ્પમા આવનાર દરેક વ્યકિતએ મોઢા પર માસ્ક પહેરીને આવવાનુ જેની ખાસ નોંધ લેવા જણાવેલ છે, મોતિયાના દર્દીઓએ પોતાના આધાર કાર્ડ ની ઝેરોક્ષ તથા મોબાઇલ નંબર સાથે લાવવા ફરજીયાત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાપા યાર્ડ બહાર મગફળી ભરેલા 600થી વધુ વાહનોનો ખડકલો: નવી એન્ટ્રી બંધ
November 22, 2024 10:47 AMફાઈનલના 5 દિવસ બાદ શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી, 3 સીઝનની તારીખો એકસાથે જાહેર
November 22, 2024 10:46 AMજામજોધપુરમાં આધારકાર્ડની કામગીરીના વધુ સેન્ટર ઉભા કરવા માંગ
November 22, 2024 10:40 AMજામજોધપુરમાં યાર્ડના પાછળના ભાગે ગોડાઉન પાસે આગ
November 22, 2024 10:37 AMઆખરે દ્વારકાનો સુદામા સેતુ ફરી કયારે ખુલ્લો મુકાશે ?
November 22, 2024 10:34 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech