મોરબીના ત્રાજપર ગામે યુવક પર ચાર શખસોનો તલવાર, છરી વડે હુમલો

  • May 28, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના ત્રાજપર ગામે યુવકના મિત્રને આરોપી સો ઝઘડો યેલ જેી સમાધાન બાબતે વાતચીત કરતા યુવકને ચાર શખ્સોએ મારી તલવાર અને છરી વડે ઈજા કરી જાની મારી નાખવાની ધમકી આપી હતી જેી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મોરબીના ત્રાજપર ગામે રામજી મંદિરવાળી શેરીમાં રહેતા રવિભાઈ અશોકભાઈ વરાણીયા (ઉ.વ.૨૮) એ આરોપી મનસુખ ઉર્ફે મચો રમેશભાઇ વરાણીયા ઉ.વ.૪૩ રહે. મોરબી-૨ ત્રાજપર ગામ શંકર ભગવાન વાળી શેરી તા.જી.મોરબી, કરખજી ઉર્ફે હકો જીવણભાઇ અદગામા (ઉ.વ.૪૩) રહે. મોરબી-૨ ત્રાજપર ગામ તા.જી.મોરબી, પ્રવિણ ઉર્ફે ઉગો જગમલભાઇ અદગામા ઉ.વ.૨૨ રહે. મોરબી-૨, કાના હકાભાઇ અદગામા (ઉ.વ.૨૦) રહે. ગામ જુના ઘુટુ ડાડાના મંદિર પાછળ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદિના મિત્ર લાલાભાઇને આરોપીઓ સો કોઇ પણ કારણોસર ઝઘડો યેલ હોય જે બાબતે ફરીયાદી આરોપીઓ સો સમાધાન બાબતે વાતચીત કરવા જતા આરોપીઓએ ફરીયાદિને ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી તા ફરીયાદિને તલવાર તા છરી જેવા હીયારો ી ડાબા હાની હેળી તા કલાઈમા તા માાના ભાગે ઇજા કરી જાની મારી નાખવાની ધમકી આપી હતી જેી ભોગ બનનાર રવિભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application