પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, નાસિકમાં કરાઈ એન્જીયોપ્લાસ્ટી સર્જરી

  • October 29, 2024 11:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને રાજકોટ લોકસભા સીટ પરથી ચૂંટણી લડેલા પરેશ ધાનાણીને હાર્ટ એટેક આવ્યો છે. મહારાષ્ટ્રના નાસિક ખાતે સારવાર દરમિયાન તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જોકે, હાલ તેમની તબિયત સુધારા પર છે.


વર્ષ 2002માં જ પ્રથમ વખત અમરેલીમાંથી વિધાનસભાની ચૂંટણી લડવાની તક મળી હતી. મોદી સરકારમાં મંત્રી તરીકે રહેલા અને ત્રણ વાર જીતેલા પરસોત્તમ રૂપાલાને 16 હજાર મતોથી હરાવીને જાયન્ટ કિલર તરીકે જાણીતા થયા હતા. અમરેલીનાં 70 જેટલાં ગામોમાં અડધોઅડધ વસતિ પટેલની છે, પણ તેમાંથી 90 ટકા લેઉઆ પટેલો છે, જ્યારે 10 ટકા કડવા પટેલો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application