રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને ફડ શાખા દ્રારા તાજેતરમાં વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૯માં યુનિવર્સિટી રોડ પર આવેલી કીર્તિ ગલ્ર્સ હોસ્ટેલમાં ફડ ચેકિંગ કયુ હતું અને ફડ લાયસન્સ તેમજ હાઇજેનિક કન્ડિશન નહીં જાળવવા મામલે નોટિસ ફટકારી હતી. આગામી દિવસોમાં રાજકોટ શહેરમાં કાર્યરત વિવિધ ખાનગી હોસ્ટેલો કે યાં આગળ કેન્ટીન અથવા તો રસોડું કાર્યરત હોય ત્યાં આગળ પણ ફડ ચેકિંગ અને સેમ્પલિંગ કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના ફડ વિભાગના સિનિયર ડેઝીેટેડ ઓફિસર ડો.હાર્દિક મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં ફડ બ્રાન્ચની ટીમ દ્રારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કીર્તિ ગલ્ર્સ હોસ્ટેલ, રવિરત્ન પાર્ક, સોમેશ્વર મહાદેવ સામે, યુનિવર્સીટી રોડ નજીક, રાજકોટની તપાસ કરતાં પેઢીને સ્થળ પર હાઇજીનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત જલારામ ફાસ્ટ ફડ, ઝવેરચદં મેઘાણી કોમ્પ્લેકસ, યુનિવર્સિટી રોડ, રાજકોટની તપાસ કરતાં પેઢીને સ્થળ પર હાઈજીનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.
તેમણે ઉમેયુ હતું કે ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં શહેરના એ.જી ચોક હોકર્સ ઝોન –કાલાવડ રોડ વિસ્તારમાં આવેલ ગાયત્રી મદ્રાસ કાફે, રાહી મોમોસ, ઉસ્તાદ ચાઇનીઝ પંજાબી, જય ભવાની પૂરી શાક, શ્રીરામ ચાઇનીઝ પંજાબી, હર હર મહાદેવ ચાઇનીઝ પંજાબી, માહિર મદ્રાસ કાફે, માહિર ચાઇનીઝ પંજાબી, જય દ્રારકાધીશ વડાપાઉં સહિત નવને ફડ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત દિલખુશ પાણીપુરી, બાલાશ્રી ફાસ્ટફડ, બાલાજી કરછી દાબેલી, શુભમ સેન્ડવીચ, છોલે કુલ્ચે એકસપ્રેસ, દેવી મદ્રાસ કાફે, કિશનભાઈ બટેટાવાળા, શ્રીનાથજી ભેળ, ક્રિષ્ના ચાઇનીઝ પંજાબી, એનજોય પોઈન્ટ, પીઠડ ચાઇનીઝ પંજાબી, પટેલ ચાઇનીઝ પંજાબી મહાદેવ ચાઇનીઝ પંજાબી, યશ ફાસ્ટફડ, બજરગં ઘૂઘરા, જીલાની વડાપાઉં , ઓમ ચાઇનીઝ પંજાબી, શિવશકિત ઢોસા, જલારામ મકાઇ, દુર્ગા ચાઇનીઝ પંજાબી, ક્રિષ્ના પાઉંભાજી, બાલાજી વડાપાઉંની ચકાસણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech