આટકોટથી ચીતલીયા જવા માટેનો રસ્તો માત્ર ત્રણ કિલોમીટર હોય પણ હાલમાં ચોમાસામાં આ રસ્તા પર ચાલવું લોઢાના ચણા જેવું છે હાલમાં વરસાદી પાણી ભરાયા હોય તેમ જ ગારો હોય જેને લઇ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે 50 જેટલા આટકોટના ખેડૂતો ની અવરજવર આ રસ્તા પર હોય છે તેમજ ચિતલીયા થી આવતા લોકોને પણ આ રસ્તો સાવ નજીક થતું હોય ત્યારે આટકોટ આવવા માટે માત્ર ત્રણ કિલોમીટરનો જ રોડ છે ધારાસભ્ય દ્વારા આ રોડ મંજૂર થઈ ગયેલો હોય પણ કામગીરી હજી શરૂ કરવામાં આવી નથી ખેડૂતોએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ જેવું ચાલ્યું ગયું છતાં આ રોડની કામગીરી હજી કરવામાં આવી નથી.
ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી તેમણે આ રોડ મંજૂર કર્યો છે પણ તેમ છતાં હજી આ રોડ શરૂ ઙ્ગહીં ઙ્ખતાં ફરી એકવાર કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયાને અપીલ કરી હતી અને આ રોડ બનાવી આપવામાં આવે તેવી માંગણી કરી હતી આ રોડ પર ચિતલીયા થી રોજ લોકો ની અવરજવર રહેતી હોય છે જેને પણ મુશ્કેલ બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech