ભાવનગર પોલીસ બેડાના ડોગ સ્કર્વોડમાં છેલ્લા ૧૧ વર્ષથી રહેલા અને ડોગ સ્કર્વોડની શાન સમા ડોગ જીગરની વય મર્યાદાને લીધે નિવૃત થતા તેનો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા, ડીવાય.એસપી સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જીગરે ભાવનગર ડોગ સ્કર્વોડમાં રહી કાબીલેદાદ કામગીરી કરી હતી. જેને જિલ્લા પોલીસ વડાએ આ પ્રસંગે બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech