અવનીતનું ફિગર જોઈ ફેન્સ પાણી પાણી..

  • January 12, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીકુ વેડ્સ શેરુ ફેમ અવનીત કૌરે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બિકીની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસનો સુપર બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે. જો કે આ તસવીરો શેર કરતાની સાથે છવાઇ ગઇ છે.

ટીકુ વેડ્સ શેરુથી ફિલ્મથી પોતાનું નામ ફેમસ કરનાર એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મિડીયામાં ખૂબ એક્ટિવ રહે છે. અવનીત કૌર સામાન્ય રીતે સોશિયલ મિડીયામાં એની બોલ્ડ તસવીરો શેર કરતી રહેતી હોય છે. આ વચ્ચે અવનીત કૌરે એના બિકીની ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરો સામે આવતાની સાથે સોશિયલ મિડીયામાં છવાઇ ગઇ છે. અવનીત કૌર બિકીનીમાં એકદમ હોટ લાગી રહી છે. 

અવનીત કૌરે આ તસવીરમાં વાળ ખુલ્લા રાખ્યા છે અને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. એક્ટ્રેસની આ તસવીરમાં લોકોને એની હેરસ્ટાઇલ ખૂબ પસંદ પડી રહી છે.એક્ટ્રેસ કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસની આ તસવીર ફેન્સ જોતાને જોતા રહી ગયા હતા. જો કે અવનીત કૌરની એક-એક સ્ટાઇલ એવી હોય છે જે જોઇને ફેન્સ ફિદા થઇ જાય છે બિકીની પહેરીને પુલમાં ઉતરી છે. જેમાં  અવનીતનો સુપર હોટ લુક જોવા મળી રહ્યો છે. યલો કલરની બિકીનીમાં જાણે પાણીમાં આગ લગાવી હોય એવું લાગી રહ્યુ છે. 

આ તસવીરમાં ઓરેન્જ બિકીની પહેરીની સુપર બોલ્ડ પોઝ આપ્યો છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application