વડોદરાનાં વરણા ઈટોલા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ, મેટલ ફેનસિંગ પોલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ

  • August 29, 2023 12:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરામાં ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. ગત રાત્રે વરણામા-ઈટોલા સ્ટેશન વચ્ચેની આ આ ઘટના બની હતી. ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ ન મળતા મામલો સામે આવ્યો હતો. અજાણ્યા શખ્સે મેટલ ફેન્સિંગ પોલ મુકી ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું હતું. ઓખા-શાલીમાર અને અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનનો આ ઘટનામાં આબાદ બચાવ થયો છે.


સમગ્ર મામલાની વાત કરીએ તો વડોદરા નજીક ગત રાત્રીએ ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ ન મળતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા મેટલ ફેન્સિંગ પોલ મૂકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ત્યારે મોટી દુર્ઘટનાં સર્જાતા રહી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application