ગુજરાત માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન ને હોળી ધુળેટીના તહેવારો બરાબર ફળ્યા છે અને આ સમયગાળામાં એકસટ્રા બસોની ૩૩૦ ટિ્રપ દોડાવતા .૪૦ લાખની એકસટ્રા આવક થઇ છે.વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે રાજકોટ એસટી બસ પોર્ટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના નવ ડેપો ખાતેથી એકસટ્રા બસો દોડાવાઇ હતી જેમાં મુખ્યત્વે દાહોદ ગોધરા ટ ઉપર જ સૌથી વધુ એકસટ્રા બસ દોડાવાઇ હતી. કુલ ૩૩૦ ટિ્રપ દોડાવતા તે પેટે . ૪૦ લાખની એકસટ્રા સર્વિસની ઇન્કમ થઇ હતી. તદઉપરાંત અન્ય રોજિંદી બસોમાં દ્રારકા ટની બસોમાં સૌથી વધુ ટ્રાફિક જોવા મળ્યો હતો, સામાન્ય દિવસોમાં ડિવિઝનની દૈનિક આવક .૫૫ લાખ થતી હોય છે જે હોળી અને ધુળેટીના તહેવારો દરમિયાન .૬૦ લાખએ પહોંચી હતી. આમ રોજિંદી આવકમાં પણ તહેવારોને લઇ વધારો જોવા મળ્યો હતો. તેમણે ઉમેયુ હતું કે હોળાષ્ટ્રક ઉતરતા આમ પણ પેસેન્જર ટ્રાફિક વધતા આગામી દિવસોમાં આવક હજુ વધશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech