લોકશાહીમાં દરેક મત મહત્વો છે ત્યારે ભારતા ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓે સર્વસમાવેશી બાવવાા ભાગરૂપે સમાજા તમામ વર્ગો સુગમપણે પોતાા મતાધિકારો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્ા સુિશ્ચિત કરવામાં આવી છે.
ભારતા ચૂંટણી પંચ દ્વારા લોકપ્રતિિધિત્વ અધિયમ-1951 ી કલમ-60 સી અન્વયે મતદાા દિવસે આવશ્યક સત્તાવાર ફરજોે કારણે મતદા કરી શકે તેમ હોય તેવા મતદારો માટે પોસ્ટલ બેલેટી મતદા કરવા માટેી સુવિધા આપવામાં આવી છે.
ભારતા ચૂંટણી પંચ દ્વારા વીજળી વિભાગ, બી.એસ.એ.એલ., રેલવે, દૂરદર્શ, ઑલ ઈન્ડિયા રેડિયો, ગુજરાતા આરોગ્ય વિભાગ, ઉડ્ડય, ગુજરાત રાજ્ય પરિવહ ગિમી લાંબા અંતરી બસ સેવાઓ, અગ્નિશમ સેવાઓ, ચૂંટણીા દિવસે કવરેજ માટે ભારતા ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલા મીડિયાકર્મીઓ, ટ્રાફિક પોલીસ તા એમ્બ્યુલન્સ સેવાઓે આવશ્યક સેવાઓ તરીકે જાહેર કરવામાં આવી છે.
ભારતા ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી આવશ્યક સેવાઓી શ્રેણીમાં આવતા કર્મચારીઓ કે જેઓ મતદાર યાદીમાં ોંધાયેલા છે અે જેમે મતદાા દિવસે તેમી આવી આવશ્યક સત્તાવાર ફરજોે કારણે ફરજ પર હોવાું પ્રમાણિત કરવામાં આવશે અે મતદાા દિવસે તેઓ મતદા માટે મતદા મકમાં હાજર રહી શકશે હીં ફકત તેવા જ મતદારો આવશ્યક સેવા શ્રેણીમાં ગેરહાજર મતદારો તરીકે પોસ્ટલ બેલેટ દ્વારા મતદા કરવા માટે પાત્ર બશે.
પોસ્ટલ બેલેટ દ્વારા મતદા કરવા ઈચ્છતા ગેરહાજર મતદારે તમામ જરૂરી વિગતો આપીે ફોર્મ-12ડીમાં ચૂંટણી અધિકારીે અરજી કરવાી રહેશે. તેમી અરજી સંબંધિત સંસ્થા દ્વારા યિુક્ત નોડલ અધિકારી દ્વારા પ્રમાણિત કરેલી હોવી જરૂરી છે. પોસ્ટલ બેલેટી સુવિધા માંગતી આવી અરજી સંબંધિત ચૂંટણીી જાહેરાતી તારીખી ચૂંટણીું જાહેરામું પ્રસિધ્ધ યાી તારીખી પાંચ દિવસમાં ચૂંટણી અધિકારી સુધી પહોંચાડવી જોઈશે.
ચૂંટણી અધિકારી આવા મતદારોે પોસ્ટલ બેલેટ પેપર આપવા અે મતદા કરવા માટે પોસ્ટલ વોટિંગ સેન્ટર તરીકે યોગ્ય સ્ળ કકી કરશે. આવશ્યક સેવાઓી કક્ષા માટે અરજી કરાર લાયક તમામ વ્યક્તિઓે પોસ્ટલ વોટિંગ સેન્ટરું સંપૂર્ણ સરામું, મતદાી તારીખો અે સમયી જાણ કરવામાં આવશે. જ્યાં ફોર્મ-12ડીમાં મોબાઇલ નંબરો ઉલ્લ ેખ કરવામાં આવ્યો હોય તો મોબાઇલ નંબર ઉપર અે અન્ય કિસ્સામાં પોસ્ટ અે/અવા બીએલઓ દ્વારા આ અંગેી જાણ કરવામાં આવશે.
મતદારોે નિર્ધારિત કરેલા ત્રણ દિવસ પૈકી કોઈપણ દિવસે નિર્ધારિત કલાકો દરમિયા મત આપવા આવી શકશે. તેઓએ તેમી સો પોતાું સેવા ઓળખ કાર્ડ રજૂ કરવાું રહેશે. આ ઉપરાંત, પોસ્ટલ બેલેટ દ્વારા મતદાી મંજૂરી આપવામાં આવી છે, તેઓ નિર્ધારિત કરેલા પોસ્ટલ વોટિંગ સેન્ટર પર જ મતદા કરી શકશે, અન્ય કોઈ રીતે મતદા કરી શકશે હીં. સંબંધિત મતવિભાગા હરિફ ઉમેદવારોે પણ આ અંગે અગાઉી જાણ કરવામાં આવશે કે જેી તેઓ ઇચ્છે તો, કાર્યવાહી જોવા માટે એજન્ટોી મિણૂક કરી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech